નિર્વાણષટ્કમ – Nirvana Shatkam in Gujarati with meaning
Sivohm-Shivohm-Anil Voice-4 -આત્માષ્ટકમ-Aatmshtakam-Stotra-With Gujarati Traslation મનોબુદ્ધયહંકાર ચિત્તાની નાહં, ન ચ શ્રોત્રજિહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ –1 (હું) મન -બુદ્ધિ–અહંકાર–અને ચિત્ત નથી.કર્ણ કે જિભ નથી અને નાક કે કાન નથી, આકાશ -પૃથ્વી -અગ્નિ –વાયુ (કે જળ )નથી(હું) ચિત્ આનંદ (સ્વ)રૂપ શિવ છું-હું શિવ છું…