Manglashtak | Gujarati Lagna Geet | ગુજરાતી મંગલાષ્ટક |લગ્નગીત

દામ્પત્યે પગલાભરી પ્રણય નાંધર્મે પ્રિતી રાખજોઆશિષો પ્રભુ ની સદા વરસજોકુર્યાત સદા મંગલમ્ જે જે સ્વપ્ન તમે રચ્યા જીવન માં તે સહુ પ્રભુ પૂરજોરિદ્ધિ સિદ્ધિ અનેક્ય પ્રાપ્ત કરી નેકુર્યાત સદા મંગલમ્ અગ્નિદેવ ની સાક્ષી એ કર પ્રયાણ પૂરી પ્રતિજ્ઞા કરી…યાત્રા આ સંસાર ની શરૂ કરોકુર્યાત સદા મંગલમ્ કન્યા છે કુળ દીપિકા ગુણવતી..વિદ્યાવતી શ્રીમતીપહેરી ને પરિધાન મંગલ…