|

Jay Aadya Shakti Aarti Gujarati – Om jayo jayo Maa Jagadambe

Jayo Jayo Ma Jagdambe aarti lyrics in hindi
Jayo Jayo Ma Jagdambe aarti lyrics in hindi[/caption]

 

jay shakti maa
jay adhya shakti aarti mp3 download
jay aadhya shakti aarti gujrati
shakti written
jay adhya shakti ambe maa ni aarti mp3 free download
ambe maa ni aarti download
jay adhya shakti aarti mp3 free download anuradha paudwal
jay adhya shakti aarti mp3 free download
jai adhya shakti aarti
ambe maa ni aarti mp3
gujarati aarti lyrics
jai adhya shakti
jay adhya shakti aarti in gujarati
om jayo jayo ma jagdambe
gujarati aarti
ambe maa aarti
navratri bhajans lyrics
arti song
mataji ni aarti
ambe maa song
gujrati aarti
mata aarti
ambe aarti
navratri aarti lyrics in hindi
jai aadhya shakti
ambe maa ki aarti
jay adhya shakti aarti
aarti jai adhya shakti
jay aadhya shakti aarti download
ambe maa ni aarti lyrics gujarati
jai ambe jagdambe maa
ambe maa
jay ambe aarti
ambe maa ni aarti
ambe maa ni aarti gujarati
mataji aarti
jaya aadya shakti
ambaji ni aarti
ambaji maa ni aarti
jai mata di aarti
ambe mata ni aarti
jay aadhya shakti aarti
aarti mataji
jai adhyashakti
jai jai ambe maa jai jagdambe maa
jai om jai om maa jagdambe aarti download
om jayom jayom maa jagdambe
jay ambe maa
maa jagdambe aarti
jay adhya shakti
om jayo jayo ma jagdambe aarti
vishwambhari stuti lyrics
जय
jay jay ambe maa jai jagdambe maa
jai maa jagdambe
om jai om maa jagdambe mp3
jai ambe maa

जय आद्या शक्ति आरती

adhya shakti aarti pdf,

adhya shakti aarti gujarati free download,

adhya shakti aarti mp3 song,

adhya shakti aarti in hindi,

adhya shakti aarti lyrics

 

Gujarati Devi aarti - Om Jayo Jayo Maa Jagdambe

jay aadya shakti

Lyrics :-

Jai Aadhya Shakti, Maa Jai Aadya Shakti
Akhand Brahmand Dipavya, Padve Pandit Maa
Om Jayo Jayo Maa Jagdambe

Dvitiya Beu Swarup, Shivshakti Jaanu
Brahma Ganpati Gaaye, Har Gaaye Har Maa
Om Jayo Jayo Maa Jagdambe

Tritiya Tran Swarup, Tribhuvanma Betha
Traya Thaki Tarveni, Tu Tarveni Maa
Om Jayo Jayo Maa Jagdambe

Chothe Chatura Mahalakshmi Maa, Sachrachar Vyapya
Char Bhuja Chaudisha, Pragatya Dakshin Maa
Om Jayo Jayo Maa Jagdambe

Panchame Panch Rushi, Panchame Gun Padma
Panch Sahastra Tyan Sohiye, Panche Tatvo Maa
Om Jayo Jayo Maa Jagdambe

Shashthi Tu Narayani, Mahishasur Maryo
Nar Narina Rupe, Vyapya Saghle Maa
Om Jayo Jayo Maa Jagdambe

Saptami Sapta Patal, Sandhya Savitri
Gau Ganga Gayatri, Gauri Geeta Maa
Om Jayo Jayo Maa Jagdambe

Ashtami Ashta Bhuja, Aai Ananda
Sunivar Munivar Janmya, Dev Daityo Maa
Om Jayo Jayo Maa Jagdambe

Navmi Navkul Naag, Seve Nav Durga
Navratrina Poojan, Shivaratrina Archan, Keedha Har Brahma
Om Jayo Jayo Maa Jagdambe

Dashame Dash Avatar, Jai Vijaya Dashmi
Rame Ram Ramadya, Ravan Rolyon Maa
Om Jayo Jayo Maa Jagdambe

Ekadashi Agyaras, Katyayani Kaama
Kaam Durga Kalika, Shyama Ne Rama
Om Jayo Jayo Maa Jagdambe

Barase Bala Roop, Bahuchari Amba Maa
Batuk Bhairav Sohiye, Kaal Bhairav Sohiye, Tara Che Tuj Maa
Om Jayo Jayo Maa Jagdambe

Terse Tulaja Roop, Tame Taruni Mata
Brahma Vishnu Sadashiv, Gun Tara Gaata
Om Jayo Jayo Maa Jagdambe

Chaudashe Chauda Roop, Chandi Chamunda
Bhav Bhakti Kai Aapo, Chaturai Kai Aapo, Sinhavahini Maa
Om Jayo Jayo Maa Jagdambe

Puname Kumbh Bharyo Sambhaljo Karuna
Vashishtha Deve Vakhanya, Markand Deve Vakhanya, Gaye Shubh Kavita
Om Jayo Jayo Maa Jagdambe

Samvat Sol Sattavan, Solase Baavis Maa
Samvat Sole Pragatya, Revane Teere, Maa Gangane Teere
Om Jayo Jayo Maa Jagdambe

Trambavati Nagari Maa, Rupavati Nagari, Maa Manchavati Nagari
Sol Sahastra Tya Sohiye, Kshama Karo Gauri, Maa Daya Karo Gauri
Om Jayo Jayo Maa Jagdambe

Shivashaktini Aarti, Je Koi Gashe
Bhane Shivanand Swami, Bhane Amba Maano Balak, Sukh Sampatti Thashe, Har Kailashe Jashe, Maa Amba Dukh Harshe
Om Jayo Jayo Maa Jagdambe

Ekme Ek Swarup, Antar Nav Dharsho
Bhola Bhavani Ne Bhajata, Bhavsagar Tarsho
Om Jayo Jayo Maa Jagdambe

Bhav Na Janu, Bhakti Na Janu, Nav Janu Seva
Vallabh Bhatt ne Aapi, Avi Amne Aapo, Charanoni Seva
Om Jayo Jayo Maa Jagdambe

Maani Chundadi Laal, Gulabi, Shobha Ati Bhari
Angan Kukad Nache, Jai Bahucharvali
Om Jayo Jayo Maa Jagdambe

Maano Mandap Laal, Gulabi, Shobha Ati Saari
Ude Abil, Gulal Jai Bahucharvali
Om Jayo Jayo Maa Jagdambe

Jai Adhya Shakti, Maa Jai Adhya Shakti
Akhand Brahmand Dipavya, Padve Pandit Maa
Om Jayo Jayo Maa Jagdambe

Jay Aadya Shakti - Maa Aarti in Hindi Lyrics Script

जय आद्या शक्ति, माँ जय आद्या शक्ति,
अखंड ब्रह्माण्ड दीपाव्यां (2) पडवे प्रगटयां माँ..ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

द्वितीय बेई स्वरूप, शिवशक्ति जाणुं, माँ शिवशक्ति जाणुं,
ब्रह्मा गणपती गायें (2) हर गायें हर माँ…ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

तृतीया त्रण स्वरूप त्रिभुवनमां बेठा, माँ त्रिभुवनमां बेठा
त्रया थकी तरवेणी (2), तुं तरवेणी माँ..ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

चोथे चतुरा महालक्ष्मी माँ सचराचरव्याप्या, माँ सचराचरव्याप्या;
चार भुजा चौ दिशा (2) प्रगट्या दक्षिण माँ….ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

पंचमी पंच ऋषी, पंचमी गुण पदमां, माँ गुण पदमां
पंच तत्त्व त्यां सोहिये (2) पंचे तत्वो मा…ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

षष्ठी तुं नारायणी महिसासुर मार्‍यो, माँ महिसासुर मार्‍यो,
नरनारीने रुपे (2) व्याप्या सर्वेमां…ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

सप्तमी सप्त पाताल संध्या सावित्री, माँ संध्या सावित्री ,
गौ गंगा गायत्री (2) गौरी गीता माँ..ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

अष्टमी अष्ट भुजा आई आनंदा, माँ आई आनंदा,
सुनीवर मुनीवर जन्म्या (2) देवो दैत्यो माँ….ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

नवमी नवगुण नाग सेवे नवदुर्गा, माँ सेवे नवदुर्गा,
नवरात्रीना पूजन, शिवरात्रीना अर्चन कीधा हर ब्रह्मा..ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

दशमी दश अवतार जय विजयादशमी, माँ जय विजयादशमी,
रामे राम रमाड्या (2) रावण रोड्यो माँ..ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

एकादशी अगीयारस कात्यायनी कामा, माँ कात्यायनी कामा,
काम दुर्गा कालिका (2) श्यामा ने रामा..ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

बारशे बाळा रूप बहुचरी अम्बा माँ, माँ बहुचरी अम्बा माँ,
बटुक भैरव सोहिये, काल भैरव सोहिये, तारा छे तुजमां..ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

तेरशे तुळजा रूप तू तारुणि माँ, माँ तू तारुणि माँ,
ब्रह्मा विष्णु सदाशिव (2) गुण तारा गाता…ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

चौदशे चौदा रूप चंडी चामुंडा, माँ चण्डी चामुण्डा,
भावभक्ति कयीं आपो, चतुराई कयीं आपो, सिंहवाहिनी माँ..ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

पूनमे कुम्भ भयो सांभळ जे करुणा, माँ  सांभळजो करुणा
वसिष्ठ देवे वखाण्या, मार्तण्ड मुनिये वखाण्या, गाये शुभकविता..ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

संवत सोळ सतावन सोळशे बावीश मां, माँ सोळशे बावीस मां,
संवत सोळमां प्रगट्यां (2) रेवा ने तीरे, माँ गंगाने तीरे..ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

अंबावटी नगरी आईं रुपावटी नगरी, माँ रुपावटी नगरी,
सोळ सहस्त्र त्यां सोहिये (2) क्षमा करो गौरी, माँ दया करो गौरी…ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

शिवशक्ति नि आरती जे कोई गाशे, माँ जे कोई गाशे,
भणे शिवानंद स्वामी, भणे शिवानंद स्वामी ,सुख संपति पाशे,
हर कैलाशे जाशे, माँ अम्बा दुख हरशे…ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

ऐकम एक स्वरुप अंतर नवधरशो माँ अंतर
भोळा भवानी ने भजतां (२) भव सागर तरशो जयो जयो माँ जगदंबे

भाव न जानु भक्ति न जानु नव जानु सेवा …माँ नव जानु सेवा
वल्लभ भट्टने आपी, सेवकजनने आपी, चरणोनी सेवा…ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

माँ नी चुंदड़ी लाल गुलाल शोभा बहु सारी, माँ शोभा बहु सारी
आंगन कुकड़ नाचे, आँगन कुंकड बोले,  बहुचर वाळी …ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

बोलो श्री अंबे माता कि जय ||

============

भाव न जानु भक्ति न जानु नवजानु सेवा माँ नव(२)
वल्लभ भट्ट ने राख्यो(२) चरने सुख देवा…ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

एकम एक स्वरुप अंतर नवधरशो माँ अंतर (२)
भोळा भवानी ने भजतां (२) भव सागर तरशो…ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

माँ नो मंडप लाल गुलाल शोभा बहुसारी माँ शोभा (२)
कुकड़ करे छे किल्लोल(२) तुज चरने माड़ी…ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

जय बहुचर बाळी माँ जय बहुचर बाळी
आरासुरमा अम्बा(२) पावगढकाळी…ॐ  जयो  जयो  माँ  जगदम्बे ।।

===========

ભાવ ન જાણું ભક્તિ ન જાણું નવ જાણું સેવા … મા નવ જાણું સેવા,
વલ્લ્ભ ભટ્ટને આપી, સેવકજનને આપી, એવી જ અમને આપો, ચરણોની સેવા … ૐ જય ૐ …
શિવશક્તિની આરતી જે કોઈ ગાશે … મા જે ભાવે ગાશે,
ભણે શિવાનંદ સ્વામી, ભણે રામાનંદ સ્વામી, સુખ સંપતિ થાશે,
હર કૈલાસે જાશે, મા અંભઈ દુઃખ હરશે … ૐ જય ૐ …
મા નો મંડપ લાલ ગુલાલ શોભા બહુ સારી … મા શોભા બહુ સારી,
અબીલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે, જય બહુચર વાળી … ૐ જય ૐ …
મા ની ચુંદડી લાલ ગુલાલ શોભા બહુ સારી, મા શોભા બહુ સારી,
આંગણ કુક્ડ નાચે, આંગણ કુંકડ બોલે, જય બહુચર વાળી … ૐ જય ૐ …
========

ભાવન જાણુ ભક્‍તિ ન જાણું નવજાણું સેવા મા નવ (૨)
વલ્લભ ભટ્ટ ને રાખ્‍યો (૨) ચરણે સુખ દેવા જયો જયો.

એકમ એક સ્‍વરૂપ અંતર નવધરશો માં અંતર (૨) ऐकम एक स्वरुप अंतर नवधरशो माँ अंतर
ભોળા ભવાની ને ભજતાં (૨) ભવ સાગર તરશો, भोळा भवानी ने भजतां (२) भव सागर तरशो जयो जयो माँ जगदंबे
જ્‍યો જ્‍યો મા જગદંબે,

માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુસારી મા શોભા (૨) माँ नो मंडप लाल गुलाल शोभा बहुसारी माँ शोभा
કુકડ કરે છે કિલ્લોલ (૨) તુજ ચરણે માડી જ્‍યો જ્‍યો कुकड़ करे छे किल्लोल(२) तुज चरने माड़ी जयो जयो

જય બહુચર બાળી મા જય બહુચર બાળી, जय बहुचर बाळी माँ जय बहुचर बाळी
આરાસુરમાં અંબા (૨) પાવાગઢકાળી જ્‍યો જ્‍યો. आरासुरमा अम्बा(२) पावगढकाळी जयो जयो

યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્‍થિતા
નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમો નમઃ

===============

ભાવન જાણુ ભક્‍તિ ન જાણું નવજાણું સેવા મા નવ (૨)
વલ્લભ ભટ્ટ ને રાખ્‍યો (૨) ચરણે સુખ દેવા જયો જયો.

એકમ એક સ્‍વરૂપ અંતર નવધરશો માં અંતર (૨)
ભોળા ભવાની ને ભજતાં (૨) ભવ સાગર તરશો,
જ્‍યો જ્‍યો મા જગદંબે,

માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુસારી મા શોભા (૨)
કુકડ કરે છે કિલ્લોલ (૨) તુજ ચરણે માડી જ્‍યો જ્‍યો

જય બહુચર બાળી મા જય બહુચર બાળી,
આરાસુરમાં અંબા (૨) પાવાગઢકાળી જ્‍યો જ્‍યો.

? યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્‍થિતા
નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમો નમઃ

Gujarati Aarti Jai Adhya Shakti mp3

 

 

Jay Aadya Shakti - Maa Aarti in Gujrati  Lyrics Script

જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ,
અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડિતમા, જયો જયોમા જગદંબે

દ્વિતિયા બેય સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા શિવ (2)
બ્રહ્મા ગણપતિ ગાઉ (2) હર ગાવું હરમા, જયો જયો

તૃતીયા ત્રણસ્‍વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન (2)
દયા થકી તરવેણી (2) તમે તારૂણી માતા જયો જયો

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્‍યાપ્‍યાં, મા (2)
ચાર ભુજા ચૌદિશા, (2) પ્રગટયાં દક્ષિણમાં જયો જયો,

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી (2)
પંચ તત્‍વ ત્‍યાં સોહિયે (2)પંચે તત્‍વોમાં જયો જયો

ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો મા મહિસાસુર (2)
નર નારી ના રૂપે (2)વ્‍યાપ્‍યાં સર્વેમા જયો જયો

સપ્તમી સપ્ત પાતાળ સંધ્‍યા સાવિત્રી માં સંધ્‍યા (2)
ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા જયો જયો

અષ્ટમી અષ્ટભુજા આવી આનંદા મા (2)
સુનીવર મુનીવર જનમ્‍યા (2) દેવ દૈત્‍યો મા જયો જયો.

નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા મા સેવે (2)
નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન,કીધાં હર બ્રહ્મા મા જયો જયો.

દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય (2)
રામે રામ રમાડયા, (2) રાવણ રોબ્‍યો મા જયો જયો

એકાદશી અગિયારસ કાત્‍યાયની કામા મા કાત્‍યાયની (2)
કામદુર્ગા કાળીકા (2) શ્‍યામાને રામા, જયો જયો

બારસે બાળારૂપ બહુચરી અંબા મા બહુચરી (2)
બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ, ત્‍હારા છે તુજ મા, જયો જયો

તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા, મા તમે (2)
બ્રહમાવિષ્‍ણુ સદાશિવ (2) ગુણતારા ગાતા જયો જયો

ચૌદશે ચૌદા સ્‍વરૂપ, ચંડી ચામુંડા મા ચંડી (2)
ભાવ ભક્‍તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો,
સિંહ વાહિની માતા, જયો જયો

પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો (2)
વસિષ્ઠ દેવે વખાણ્‍યાં માર્કુન્‍ડ દેવે વખાણ્‍યાં,
ગાઈ શુભ કવિતા જયો જયો

સવંત સોળસત્તાવન સોળસે બાવીસ મા (2)
સવંતસોળમાં પ્રગટયાં (2) રેવાને તીરે, મૈયા ગંગાને તીરે,
મૈયા જમુના ને તીરે (2) જયો જયોમા જગદંબે.

ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ (2) ક્ષમા કરો ગૌરી,
મા દયા કરો ગૌરી, જયો જયોમા જગદંબે.

શિવ શક્‍તિની આરતી જે કોઈ ગાશે માં જે કોઈ ગાશે (2)
ભણે શિવાનંદ સ્‍વામી (2) સુખ સંપત્તિ થાશે.

હર કૈલાસે જાશે, મા અંબા દુઃખહરશે, મા બહુચર દુઃખ હરશે,
મા કાલી દુઃખ હરશે, મા લક્ષ્મી દુઃખ હરશે જયોજ્‍યો

ભાવન જાણુ ભક્‍તિ ન જાણું નવજાણું સેવા મા નવ (2)
વલ્લભ ભટ્ટ ને રાખ્‍યો (2) ચરણે સુખ દેવા જયો જયો.

એકમ એક સ્‍વરૂપ અંતર નવધરશો માં અંતર (2)
ભોળા ભવાની ને ભજતાં (2)ભવ સાગર તરશો, જયો જયોમા જગદંબે,

માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુસારી મા શોભા (2)
કુકડ કરે છે કિલ્લોલ (2) તુજ ચરણે માડી જયો જયો

જય બહુચર બાળી મા જય બહુચર બાળી,
આરાસુરમાં અંબા (2) પાવાગઢકાળી જયો જયો

યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્‍થિતા
નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમો નમઃ

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *