Mahalaxmi Ashtakam In Gujarati

Mahalaxmi Ashtakam Pdf In Gujarati

ઇન્દ્ર ઉવાચ –
નમસ્તે‌உસ્તુ મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે |
શઙ્ખચક્ર ગદાહસ્તે મહાલક્ષ્મિ નમો‌உસ્તુ તે || 1 ||

નમસ્તે ગરુડારૂઢે ડોલાસુર ભયઙ્કરિ |
સર્વપાપહરે દેવિ મહાલક્ષ્મિ નમો‌உસ્તુ તે || 2 ||

સર્વજ્ઞે સર્વવરદે સર્વ દુષ્ટ ભયંકરિ |
સર્વદુઃખ હરે દેવિ મહાલક્ષ્મિ નમો‌உસ્તુ તે || 3 ||

સિદ્ધિ બુદ્ધિ પ્રદે દેવિ ભુક્તિ મુક્તિ પ્રદાયિનિ |
મન્ત્ર મૂર્તે સદા દેવિ મહાલક્ષ્મિ નમો‌உસ્તુ તે || 4 ||

આદ્યન્ત રહિતે દેવિ આદિશક્તિ મહેશ્વરિ |
યોગજ્ઞે યોગ સમ્ભૂતે મહાલક્ષ્મિ નમો‌உસ્તુ તે || 5 ||

સ્થૂલ સૂક્ષ્મ મહારૌદ્રે મહાશક્તિ મહોદરે |
મહા પાપ હરે દેવિ મહાલક્ષ્મિ નમો‌உસ્તુ તે || 6 ||

પદ્માસન સ્થિતે દેવિ પરબ્રહ્મ સ્વરૂપિણિ |
પરમેશિ જગન્માતઃ મહાલક્ષ્મિ નમો‌உસ્તુ તે || 7 ||

શ્વેતામ્બરધરે દેવિ નાનાલઙ્કાર ભૂષિતે |
જગસ્થિતે જગન્માતઃ મહાલક્ષ્મિ નમો‌உસ્તુ તે || 8 ||

મહાલક્ષ્મષ્ટકં સ્તોત્રં યઃ પઠેદ ભક્તિમાન નરઃ |
સર્વ સિદ્ધિ મવાપ્નોતિ રાજ્યં પ્રાપ્નોતિ સર્વદા ||

એકકાલે પઠેન્નિત્યં મહાપાપ વિનાશનમ |
દ્વિકાલં યઃ પઠેન્નિત્યં ધન ધાન્ય સમન્વિતઃ ||

ત્રિકાલં યઃ પઠેન્નિત્યં મહાશત્રુ વિનાશનમ |
મહાલક્ષ્મી ર્ભવેન-નિત્યં પ્રસન્ના વરદા શુભા ||

[ઇન્ત્યકૃત શ્રી મહાલક્ષ્મ્યષ્ટક સ્તોત્રં સંપૂર્ણમ]

શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ

નોંધ – પહેલા આઠ શ્લોક માતાની સ્તુતિ છે તથા શ્લોક ૯, ૧૦ તથા ૧૧ માં આ સ્તુતિની ફળશ્રૃતિ સમજાવવામાં આવી છે. આ સ્તુતિ દેવરાજ ઇન્દ્ર દ્વારા ગાવામાં આવી છે.

 नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते।
 शङ्खचक्रगदाहस्ते महालक्ष्मि नमोस्तु ते ॥१॥

ઇન્દ્ર બોલ્યા – શ્રીપીઠ પર સ્થિત અને દેવતા દ્વારા પૂજિત, હે મહામાયે તમને નમસ્કાર. હાથમાં શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર હે મહાલક્ષમી, તમને નમસ્કાર.

 नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करि।
 सर्वपापहरे देवि महालक्ष्मि नमोस्तु ते ॥२॥

ગરુડ પર આરૂઢ થઈ કોલાસુરને ભયભીત કરનાર અને સમસ્ત પાપોને હરનાર હે ભગવતી મહાલક્ષ્મી, તમને નમસ્કાર.

 सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि।
 सर्वदु:खहरे देवि महालक्ष्मि नमोस्तु ते ॥३॥

બધુ જાણનાર, સર્વ વરદાન આપનાર, સમસ્ત દુષ્ટોને ભય આપનાર અને સર્વ દુઃખોને દૂર કરનાર, હે દેવી મહાલક્ષ્મી, તમને નમસ્કાર.

 सिद्धिबुद्धिप्रदे देवि भुक्ति मुक्ति प्रदायिनि।
 मन्त्रपूते सदा देवि महालक्ष्मि नमोस्तु ते ॥४॥

સિદ્ધિ, બુદ્ધિ, ભોગ અને મોક્ષ પ્રદાન કરનાર હે મંત્રપૂત (મંત્રથી શુદ્ધ કરેલ) ભગવતી મહાલક્ષ્મી, તમને સદા નમસ્કાર.

 आद्यन्तरहिते देवि आद्यशक्ति महेश्वरि।
 योगजे योगसम्भूते महालक्ष्मि नमोस्तु ते ॥५॥

હે દેવી ! હે આદિ-અંત રહિત આદિશક્તિ, હે મહેશ્વરી ! હે યોગથી પ્રગટ થયેલ ભગવતી મહાલક્ષ્મી ! તમને નમસ્કાર.

 स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्ति महोदरे।
 महापापहरे देवि महालक्ष्मि नमोस्तु ते ॥६॥

હે દેવી ! આપ સ્થૂળ, સૂક્ષ્મ તથા મહારૌદ્રરૂપીણી, હે મહાશક્તિ, હે મહોદરા અને મોટા-મોટા પાપોનો નાશ કરનાર, હે દેવી મહાલક્ષ્મી, તમને નમસ્કાર.

 पद्मासनस्थिते देवि परब्रह्मस्वरूपिणि।
 परमेशि जगन्मातर्महालक्षि्म नमोस्तु ते ॥७॥

હે કમળના આસન ઉપર વિરાજમાન પરબ્રહ્મરૂપીણી દેવી ! હે પરમેશ્વરી ! હે જગદંબા ! હે મહાલક્ષ્મી ! તમને નમસ્કાર.

 श्वेताम्बरधरे देवि नानालङ्कारभूषिते।
 जगत्सि्थते जगन्मातर्महालक्षि्म नमोस्तु ते ॥८॥

હે દેવી, આપ શ્વેત વસ્ત્ર ધારણ કરનાર અને વિવિધ પ્રકારના આભૂષણોથી વિભૂષિત છો. સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત અને અખિલ લોકને જન્મ આપનાર, હે મહાલક્ષ્મી ! તમને નમસ્કાર.

 महालक्ष्म्यष्टकं स्तोत्रं य: पठेद्भक्ति मान्नर:।
 सर्वसिद्धिमवापनेति राज्यं प्रापनेति सर्वदा ॥९॥

જે મનુષ્ય ભક્તિયુક્ત આ મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રનો સદા પાઠ કરે છે, તે બધી સિદ્ધિઓ અને રાજ્ય-વૈભવને પ્રાપ્ત કરી શકે છે.

 एककाले पठेन्नित्यं महापापविनाशनम्।
 द्विकालं य: पठेन्नित्यं धनधान्यसमन्वित: ॥१०॥

જે પ્રતિદિન નિયમિત સમયે પાઠ કરે છે, એના મોટા-મોટા પાપોનો નાશ થઈ જાય છે. જે પ્રતિદિન નિયમિત બે વાર પાઠ કરે છે, એ ધન-ધાન્યથી સંપન્ન થઈ જાય છે.

 त्रिकालं य: पठेन्नित्यं महाशत्रुविनाशनम्।
 महालक्ष्मीर्भवेन्नित्यं प्रसन्ना वरदा शुभा ॥११॥

જે પ્રતિદિન ત્રણે કાળમાં (પ્રાતઃ, મધ્યાહ્ન, સંધ્યા) પાઠ કરે છે તેના મહાન શત્રુઓનો નાશ થાય છે અને તેના ઉપર કલ્યાણકારી વરદાયીની મહાલક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે.


Mahalaxmi Mantra In Gujarati Pdf

Sree Lakshmi Ashtottara Satanaama Stotram Lyrics (Slokas) in Gujarati

દેવ્યુવાચ
દેવદેવ! મહાદેવ! ત્રિકાલજ્ઞ! મહેશ્વર!
કરુણાકર દેવેશ! ભક્તાનુગ્રહકારક! ||
અષ્ટોત્તર શતં લક્ષ્મ્યાઃ શ્રોતુમિચ્છામિ તત્ત્વતઃ ||
ઈશ્વર ઉવાચ
દેવિ! સાધુ મહાભાગે મહાભાગ્ય પ્રદાયકમ |
સર્વૈશ્વર્યકરં પુણ્યં સર્વપાપ પ્રણાશનમ ||
સર્વદારિદ્ર્ય શમનં શ્રવણાદ્ભુક્તિ મુક્તિદમ |
રાજવશ્યકરં દિવ્યં ગુહ્યાદ-ગુહ્યતરં પરમ ||
દુર્લભં સર્વદેવાનાં ચતુષ્ષષ્ટિ કળાસ્પદમ |
પદ્માદીનાં વરાંતાનાં નિધીનાં નિત્યદાયકમ ||
સમસ્ત દેવ સંસેવ્યમ અણિમાદ્યષ્ટ સિદ્ધિદમ |
કિમત્ર બહુનોક્તેન દેવી પ્રત્યક્ષદાયકમ ||
તવ પ્રીત્યાદ્ય વક્ષ્યામિ સમાહિતમનાશ્શૃણુ |
અષ્ટોત્તર શતસ્યાસ્ય મહાલક્ષ્મિસ્તુ દેવતા ||
ક્લીં બીજ પદમિત્યુક્તં શક્તિસ્તુ ભુવનેશ્વરી |
અંગન્યાસઃ કરન્યાસઃ સ ઇત્યાદિ પ્રકીર્તિતઃ ||

ધ્યાનમ
વંદે પદ્મકરાં પ્રસન્નવદનાં સૌભાગ્યદાં ભાગ્યદાં
હસ્તાભ્યામભયપ્રદાં મણિગણૈઃ નાનાવિધૈઃ ભૂષિતામ |
ભક્તાભીષ્ટ ફલપ્રદાં હરિહર બ્રહ્માધિભિસ્સેવિતાં
પાર્શ્વે પંકજ શંખપદ્મ નિધિભિઃ યુક્તાં સદા શક્તિભિઃ ||

સરસિજ નયને સરોજહસ્તે ધવળ તરાંશુક ગંધમાલ્ય શોભે |
ભગવતિ હરિવલ્લભે મનોજ્ઞે ત્રિભુવન ભૂતિકરિ પ્રસીદમહ્યમ ||

ઓં
પ્રકૃતિં, વિકૃતિં, વિદ્યાં, સર્વભૂત હિતપ્રદામ |
શ્રદ્ધાં, વિભૂતિં, સુરભિં, નમામિ પરમાત્મિકામ || 1 ||

વાચં, પદ્માલયાં, પદ્માં, શુચિં, સ્વાહાં, સ્વધાં, સુધામ |
ધન્યાં, હિરણ્યયીં, લક્ષ્મીં, નિત્યપુષ્ટાં, વિભાવરીમ || 2 ||

અદિતિં ચ, દિતિં, દીપ્તાં, વસુધાં, વસુધારિણીમ |
નમામિ કમલાં, કાંતાં, ક્ષમાં, ક્ષીરોદ સંભવામ || 3 ||

અનુગ્રહપરાં, બુદ્ધિં, અનઘાં, હરિવલ્લભામ |
અશોકા,મમૃતાં દીપ્તાં, લોકશોક વિનાશિનીમ || 4 ||

નમામિ ધર્મનિલયાં, કરુણાં, લોકમાતરમ |
પદ્મપ્રિયાં, પદ્મહસ્તાં, પદ્માક્ષીં, પદ્મસુંદરીમ || 5 ||

પદ્મોદ્ભવાં, પદ્મમુખીં, પદ્મનાભપ્રિયાં, રમામ |
પદ્મમાલાધરાં, દેવીં, પદ્મિનીં, પદ્મગંધિનીમ || 6 ||

પુણ્યગંધાં, સુપ્રસન્નાં, પ્રસાદાભિમુખીં, પ્રભામ |
નમામિ ચંદ્રવદનાં, ચંદ્રાં, ચંદ્રસહોદરીમ || 7 ||

ચતુર્ભુજાં, ચંદ્રરૂપાં, ઇંદિરા,મિંદુશીતલામ |
આહ્લાદ જનનીં, પુષ્ટિં, શિવાં, શિવકરીં, સતીમ || 8 ||

વિમલાં, વિશ્વજનનીં, તુષ્ટિં, દારિદ્ર્ય નાશિનીમ |
પ્રીતિ પુષ્કરિણીં, શાંતાં, શુક્લમાલ્યાંબરાં, શ્રિયમ || 9 ||

ભાસ્કરીં, બિલ્વનિલયાં, વરારોહાં, યશસ્વિનીમ |
વસુંધરા, મુદારાંગાં, હરિણીં, હેમમાલિનીમ || 10 ||

ધનધાન્યકરીં, સિદ્ધિં, સ્રૈણસૌમ્યાં, શુભપ્રદામ |
નૃપવેશ્મ ગતાનંદાં, વરલક્ષ્મીં, વસુપ્રદામ || 11 ||

શુભાં, હિરણ્યપ્રાકારાં, સમુદ્રતનયાં, જયામ |
નમામિ મંગળાં દેવીં, વિષ્ણુ વક્ષઃસ્થલ સ્થિતામ || 12 ||

વિષ્ણુપત્નીં, પ્રસન્નાક્ષીં, નારાયણ સમાશ્રિતામ |
દારિદ્ર્ય ધ્વંસિનીં, દેવીં, સર્વોપદ્રવ વારિણીમ || 13 ||

નવદુર્ગાં, મહાકાળીં, બ્રહ્મ વિષ્ણુ શિવાત્મિકામ |
ત્રિકાલજ્ઞાન સંપન્નાં, નમામિ ભુવનેશ્વરીમ || 14 ||

લક્ષ્મીં ક્ષીરસમુદ્રરાજ તનયાં શ્રીરંગધામેશ્વરીમ |
દાસીભૂત સમસ્તદેવ વનિતાં લોકૈક દીપાંકુરામ ||
શ્રીમન્મંદ કટાક્ષ લબ્ધ વિભવદ-બ્રહ્મેંદ્ર ગંગાધરામ |
ત્વાં ત્રૈલોક્ય કુટુંબિનીં સરસિજાં વંદે મુકુંદપ્રિયામ || 15 ||

માતર્નમામિ! કમલે! કમલાયતાક્ષિ!
શ્રી વિષ્ણુ હૃત-કમલવાસિનિ! વિશ્વમાતઃ!
ક્ષીરોદજે કમલ કોમલ ગર્ભગૌરિ!
લક્ષ્મી! પ્રસીદ સતતં સમતાં શરણ્યે || 16 ||

ત્રિકાલં યો જપેત વિદ્વાન ષણ્માસં વિજિતેંદ્રિયઃ |
દારિદ્ર્ય ધ્વંસનં કૃત્વા સર્વમાપ્નોત-યયત્નતઃ |
દેવીનામ સહસ્રેષુ પુણ્યમષ્ટોત્તરં શતમ |
યેન શ્રિય મવાપ્નોતિ કોટિજન્મ દરિદ્રતઃ || 17 ||

ભૃગુવારે શતં ધીમાન પઠેત વત્સરમાત્રકમ |
અષ્ટૈશ્વર્ય મવાપ્નોતિ કુબેર ઇવ ભૂતલે ||
દારિદ્ર્ય મોચનં નામ સ્તોત્રમંબાપરં શતમ |
યેન શ્રિય મવાપ્નોતિ કોટિજન્મ દરિદ્રતઃ || 18 ||

ભુક્ત્વાતુ વિપુલાન ભોગાન અંતે સાયુજ્યમાપ્નુયાત |
પ્રાતઃકાલે પઠેન્નિત્યં સર્વ દુઃખોપ શાંતયે |
પઠંતુ ચિંતયેદ્દેવીં સર્વાભરણ ભૂષિતામ || 19 ||

ઇતિ શ્રી લક્ષ્મી અષ્ટોત્તર શતનામ સ્તોત્રં સંપૂર્ણમ

Sree Maha Lakshmi Ashtottara Sata Naamaavali Lyrics (Slokas) in Gujarati

ઓં પ્રકૃત્યૈ નમઃ
ઓં વિકૃત્યૈ નમઃ
ઓં વિદ્યાયૈ નમઃ
ઓં સર્વભૂતહિતપ્રદાયૈ નમઃ
ઓં શ્રદ્ધાયૈ નમઃ
ઓં વિભૂત્યૈ નમઃ
ઓં સુરભ્યૈ નમઃ
ઓં પરમાત્મિકાયૈ નમઃ
ઓં વાચે નમઃ
ઓં પદ્માલયાયૈ નમઃ (10)
ઓં પદ્માયૈ નમઃ
ઓં શુચ્યૈ નમઃ
ઓં સ્વાહાયૈ નમઃ
ઓં સ્વધાયૈ નમઃ
ઓં સુધાયૈ નમઃ
ઓં ધન્યાયૈ નમઃ
ઓં હિરણ્મય્યૈ નમઃ
ઓં લક્ષ્મ્યૈ નમઃ
ઓં નિત્યપુષ્ટાયૈ નમઃ
ઓં વિભાવર્યૈ નમઃ (20)
ઓં અદિત્યૈ નમઃ
ઓં દિત્યૈ નમઃ
ઓં દીપ્તાયૈ નમઃ
ઓં વસુધાયૈ નમઃ
ઓં વસુધારિણ્યૈ નમઃ
ઓં કમલાયૈ નમઃ
ઓં કાંતાયૈ નમઃ
ઓં કામાક્ષ્યૈ નમઃ
ઓં ક્રોધસંભવાયૈ નમઃ
ઓં અનુગ્રહપરાયૈ નમઃ (30)
ઓં ઋદ્ધયે નમઃ
ઓં અનઘાયૈ નમઃ
ઓં હરિવલ્લભાયૈ નમઃ
ઓં અશોકાયૈ નમઃ
ઓં અમૃતાયૈ નમઃ
ઓં દીપ્તાયૈ નમઃ
ઓં લોકશોક વિનાશિન્યૈ નમઃ
ઓં ધર્મનિલયાયૈ નમઃ
ઓં કરુણાયૈ નમઃ
ઓં લોકમાત્રે નમઃ (40)
ઓં પદ્મપ્રિયાયૈ નમઃ
ઓં પદ્મહસ્તાયૈ નમઃ
ઓં પદ્માક્ષ્યૈ નમઃ
ઓં પદ્મસુંદર્યૈ નમઃ
ઓં પદ્મોદ્ભવાયૈ નમઃ
ઓં પદ્મમુખ્યૈ નમઃ
ઓં પદ્મનાભપ્રિયાયૈ નમઃ
ઓં રમાયૈ નમઃ
ઓં પદ્મમાલાધરાયૈ નમઃ
ઓં દેવ્યૈ નમઃ (50)
ઓં પદ્મિન્યૈ નમઃ
ઓં પદ્મગંથિન્યૈ નમઃ
ઓં પુણ્યગંધાયૈ નમઃ
ઓં સુપ્રસન્નાયૈ નમઃ
ઓં પ્રસાદાભિમુખ્યૈ નમઃ
ઓં પ્રભાયૈ નમઃ
ઓં ચંદ્રવદનાયૈ નમઃ
ઓં ચંદ્રાયૈ નમઃ
ઓં ચંદ્રસહોદર્યૈ નમઃ
ઓં ચતુર્ભુજાયૈ નમઃ (60)
ઓં ચંદ્રરૂપાયૈ નમઃ
ઓં ઇંદિરાયૈ નમઃ
ઓં ઇંદુશીતુલાયૈ નમઃ
ઓં આહ્લોદજનન્યૈ નમઃ
ઓં પુષ્ટ્યૈ નમઃ
ઓં શિવાયૈ નમઃ
ઓં શિવકર્યૈ નમઃ
ઓં સત્યૈ નમઃ
ઓં વિમલાયૈ નમઃ
ઓં વિશ્વજનન્યૈ નમઃ (70)
ઓં તુષ્ટ્યૈ નમઃ
ઓં દારિદ્ર્ય નાશિન્યૈ નમઃ
ઓં પ્રીતિપુષ્કરિણ્યૈ નમઃ
ઓં શાંતાયૈ નમઃ
ઓં શુક્લમાલ્યાંબરાયૈ નમઃ
ઓં શ્રિયૈ નમઃ
ઓં ભાસ્કર્યૈ નમઃ
ઓં બિલ્વનિલયાયૈ નમઃ
ઓં વરારોહાયૈ નમઃ
ઓં યશસ્વિન્યૈ નમઃ (80)
ઓં વસુંધરાયૈ નમઃ
ઓં ઉદારાંગાયૈ નમઃ
ઓં હરિણ્યૈ નમઃ
ઓં હેમમાલિન્યૈ નમઃ
ઓં ધનધાન્ય કર્યૈ નમઃ
ઓં સિદ્ધયે નમઃ
ઓં સ્ત્રૈણ સૌમ્યાયૈ નમઃ
ઓં શુભપ્રદાયૈ નમઃ
ઓં નૃપવેશ્મ ગતાનંદાયૈ નમઃ
ઓં વરલક્ષ્મ્યૈ નમઃ (90)
ઓં વસુપ્રદાયૈ નમઃ
ઓં શુભાયૈ નમઃ
ઓં હિરણ્યપ્રાકારાયૈ નમઃ
ઓં સમુદ્ર તનયાયૈ નમઃ
ઓં જયાયૈ નમઃ
ઓં મંગળાયૈ નમઃ
ઓં દેવ્યૈ નમઃ
ઓં વિષ્ણુ વક્ષઃસ્થલ સ્થિતાયૈ નમઃ
ઓં વિષ્ણુપત્ન્યૈ નમઃ
ઓં પ્રસન્નાક્ષ્યૈ નમઃ (100)
ઓં નારાયણ સમાશ્રિતાયૈ નમઃ
ઓં દારિદ્ર્ય ધ્વંસિન્યૈ નમઃ
ઓં સર્વોપદ્રવ વારિણ્યૈ નમઃ
ઓં નવદુર્ગાયૈ નમઃ
ઓં મહાકાળ્યૈ નમઃ
ઓં બ્રહ્મ વિષ્ણુ શિવાત્મિકાયૈ નમઃ
ઓં ત્રિકાલ જ્ઞાન સંપન્નાયૈ નમઃ
ઓં ભુવનેશ્વર્યૈ નમઃ (108)

Ashta Lakshmi Stotram Lyrics (Slokas) in Gujarati

આદિલક્ષ્મિ
સુમનસ વંદિત સુંદરિ માધવિ, ચંદ્ર સહોદરિ હેમમયે
મુનિગણ વંદિત મોક્ષપ્રદાયનિ, મંજુલ ભાષિણિ વેદનુતે |
પંકજવાસિનિ દેવ સુપૂજિત, સદ્ગુણ વર્ષિણિ શાંતિયુતે
જય જયહે મધુસૂદન કામિનિ, આદિલક્ષ્મિ પરિપાલય મામ || 1 ||
ધાન્યલક્ષ્મિ
અયિકલિ કલ્મષ નાશિનિ કામિનિ, વૈદિક રૂપિણિ વેદમયે
ક્ષીર સમુદ્ભવ મંગળ રૂપિણિ, મંત્રનિવાસિનિ મંત્રનુતે |
મંગળદાયિનિ અંબુજવાસિનિ, દેવગણાશ્રિત પાદયુતે
જય જયહે મધુસૂદન કામિનિ, ધાન્યલક્ષ્મિ પરિપાલય મામ || 2 ||

ધૈર્યલક્ષ્મિ
જયવરવર્ષિણિ વૈષ્ણવિ ભાર્ગવિ, મંત્ર સ્વરૂપિણિ મંત્રમયે
સુરગણ પૂજિત શીઘ્ર ફલપ્રદ, જ્ઞાન વિકાસિનિ શાસ્ત્રનુતે |
ભવભયહારિણિ પાપવિમોચનિ, સાધુ જનાશ્રિત પાદયુતે
જય જયહે મધુ સૂધન કામિનિ, ધૈર્યલક્ષ્મી પરિપાલય મામ || 3 ||

ગજલક્ષ્મિ
જય જય દુર્ગતિ નાશિનિ કામિનિ, સર્વફલપ્રદ શાસ્ત્રમયે
રધગજ તુરગપદાતિ સમાવૃત, પરિજન મંડિત લોકનુતે |
હરિહર બ્રહ્મ સુપૂજિત સેવિત, તાપ નિવારિણિ પાદયુતે
જય જયહે મધુસૂદન કામિનિ, ગજલક્ષ્મી રૂપેણ પાલય મામ || 4 ||

સંતાનલક્ષ્મિ
અયિખગ વાહિનિ મોહિનિ ચક્રિણિ, રાગવિવર્ધિનિ જ્ઞાનમયે
ગુણગણવારધિ લોકહિતૈષિણિ, સપ્તસ્વર ભૂષિત ગાનનુતે |
સકલ સુરાસુર દેવ મુનીશ્વર, માનવ વંદિત પાદયુતે
જય જયહે મધુસૂદન કામિનિ, સંતાનલક્ષ્મી પરિપાલય મામ || 5 ||

વિજયલક્ષ્મિ
જય કમલાસિનિ સદ્ગતિ દાયિનિ, જ્ઞાનવિકાસિનિ ગાનમયે
અનુદિન મર્ચિત કુંકુમ ધૂસર, ભૂષિત વાસિત વાદ્યનુતે |
કનકધરાસ્તુતિ વૈભવ વંદિત, શંકરદેશિક માન્યપદે
જય જયહે મધુસૂદન કામિનિ, વિજયલક્ષ્મી પરિપાલય મામ || 6 ||

વિદ્યાલક્ષ્મિ
પ્રણત સુરેશ્વરિ ભારતિ ભાર્ગવિ, શોકવિનાશિનિ રત્નમયે
મણિમય ભૂષિત કર્ણવિભૂષણ, શાંતિ સમાવૃત હાસ્યમુખે |
નવનિધિ દાયિનિ કલિમલહારિણિ, કામિત ફલપ્રદ હસ્તયુતે
જય જયહે મધુસૂદન કામિનિ, વિદ્યાલક્ષ્મી સદા પાલય મામ || 7 ||

ધનલક્ષ્મિ
ધિમિધિમિ ધિંધિમિ ધિંધિમિ-દિંધિમિ, દુંધુભિ નાદ સુપૂર્ણમયે
ઘુમઘુમ ઘુંઘુમ ઘુંઘુમ ઘુંઘુમ, શંખ નિનાદ સુવાદ્યનુતે |
વેદ પૂરાણેતિહાસ સુપૂજિત, વૈદિક માર્ગ પ્રદર્શયુતે
જય જયહે મધુસૂદન કામિનિ, ધનલક્ષ્મિ રૂપેણા પાલય મામ || 8 ||

ફલશૃતિ
શ્લો|| અષ્ટલક્ષ્મી નમસ્તુભ્યં વરદે કામરૂપિણિ |
વિષ્ણુવક્ષઃ સ્થલા રૂઢે ભક્ત મોક્ષ પ્રદાયિનિ ||

શ્લો|| શંખ ચક્રગદાહસ્તે વિશ્વરૂપિણિતે જયઃ |
જગન્માત્રે ચ મોહિન્યૈ મંગળં શુભ મંગળમ ||

Kanaka Dhaaraa Stotram Lyrics (Slokas) in Gujarati

વંદે વંદારુ મંદારમિંદિરાનંદ કંદલં
અમંદાનંદ સંદોહ બંધુરં સિંધુરાનનમ

અંગં હરેઃ પુલકભૂષણમાશ્રયન્તી
ભૃંગાંગનેવ મુકુળાભરણં તમાલમ |
અંગીકૃતાખિલ વિભૂતિરપાંગલીલા
માંગલ્યદાસ્તુ મમ મંગળદેવતાયાઃ || 1 ||

મુગ્ધા મુહુર્વિદધતી વદને મુરારેઃ
પ્રેમત્રપાપ્રણિહિતાનિ ગતાગતાનિ |
માલાદૃશોર્મધુકરીવ મહોત્પલે યા
સા મે શ્રિયં દિશતુ સાગર સંભવા યાઃ || 2 ||

આમીલિતાક્ષમધિગ્યમ મુદા મુકુંદમ
આનંદકંદમનિમેષમનંગ તંત્રમ |
આકેકરસ્થિતકનીનિકપક્ષ્મનેત્રં
ભૂત્યૈ ભવન્મમ ભુજંગ શયાંગના યાઃ || 3 ||

બાહ્વંતરે મધુજિતઃ શ્રિતકૌસ્તુભે યા
હારાવળીવ હરિનીલમયી વિભાતિ |
કામપ્રદા ભગવતો‌உપિ કટાક્ષમાલા
કળ્યાણમાવહતુ મે કમલાલયા યાઃ || 4 ||

કાલાંબુદાળિ લલિતોરસિ કૈટભારેઃ
ધારાધરે સ્ફુરતિ યા તટિદંગનેવ |
માતુસ્સમસ્તજગતાં મહનીયમૂર્તિઃ
ભદ્રાણિ મે દિશતુ ભાર્ગવનંદના યાઃ || 5 ||

પ્રાપ્તં પદં પ્રથમતઃ ખલુ યત્પ્રભાવાત
માંગલ્યભાજિ મધુમાથિનિ મન્મથેન |
મય્યાપતેત્તદિહ મંથરમીક્ષણાર્થં
મંદાલસં ચ મકરાલય કન્યકા યાઃ || 6 ||

વિશ્વામરેંદ્ર પદ વિભ્રમ દાનદક્ષમ
આનંદહેતુરધિકં મુરવિદ્વિષો‌உપિ |
ઈષન્નિષીદતુ મયિ ક્ષણમીક્ષણાર્થં
ઇંદીવરોદર સહોદરમિંદિરા યાઃ || 7 ||

ઇષ્ટા વિશિષ્ટમતયોપિ યયા દયાર્દ્ર
દૃષ્ટ્યા ત્રિવિષ્ટપપદં સુલભં લભંતે |
દૃષ્ટિઃ પ્રહૃષ્ટ કમલોદર દીપ્તિરિષ્ટાં
પુષ્ટિં કૃષીષ્ટ મમ પુષ્કર વિષ્ટરા યાઃ || 8 ||

દદ્યાદ્દયાનુ પવનો દ્રવિણાંબુધારાં
અસ્મિન્નકિંચન વિહંગ શિશૌ વિષણ્ણે |
દુષ્કર્મઘર્મમપનીય ચિરાય દૂરં
નારાયણ પ્રણયિની નયનાંબુવાહઃ || 9 ||

ગીર્દેવતેતિ ગરુડધ્વજ સુંદરીતિ
શાકંબરીતિ શશિશેખર વલ્લભેતિ |
સૃષ્ટિ સ્થિતિ પ્રળય કેળિષુ સંસ્થિતાયૈ
તસ્યૈ નમસ્ત્રિભુવનૈક ગુરોસ્તરુણ્યૈ || 10 ||

શ્રુત્યૈ નમો‌உસ્તુ શુભકર્મ ફલપ્રસૂત્યૈ
રત્યૈ નમો‌உસ્તુ રમણીય ગુણાર્ણવાયૈ |
શક્ત્યૈ નમો‌உસ્તુ શતપત્ર નિકેતનાયૈ
પુષ્ટ્યૈ નમો‌உસ્તુ પુરુષોત્તમ વલ્લભાયૈ || 11 ||

નમો‌உસ્તુ નાળીક નિભાનનાયૈ
નમો‌உસ્તુ દુગ્ધોદધિ જન્મભૂમ્યૈ |
નમો‌உસ્તુ સોમામૃત સોદરાયૈ
નમો‌உસ્તુ નારાયણ વલ્લભાયૈ || 12 ||

નમો‌உસ્તુ હેમાંબુજ પીઠિકાયૈ
નમો‌உસ્તુ ભૂમંડલ નાયિકાયૈ |
નમો‌உસ્તુ દેવાદિ દયાપરાયૈ
નમો‌உસ્તુ શાર્ઙ્ગાયુધ વલ્લભાયૈ || 13 ||

નમો‌உસ્તુ દેવ્યૈ ભૃગુનંદનાયૈ
નમો‌உસ્તુ વિષ્ણોરુરસિ સ્થિતાયૈ |
નમો‌உસ્તુ લક્ષ્મ્યૈ કમલાલયાયૈ
નમો‌உસ્તુ દામોદર વલ્લભાયૈ || 14 ||

નમો‌உસ્તુ કાંત્યૈ કમલેક્ષણાયૈ
નમો‌உસ્તુ ભૂત્યૈ ભુવનપ્રસૂત્યૈ |
નમો‌உસ્તુ દેવાદિભિરર્ચિતાયૈ
નમો‌உસ્તુ નંદાત્મજ વલ્લભાયૈ || 15 ||

સંપત્કરાણિ સકલેંદ્રિય નંદનાનિ
સામ્રાજ્ય દાનવિભવાનિ સરોરુહાક્ષિ |
ત્વદ્વંદનાનિ દુરિતા હરણોદ્યતાનિ
મામેવ માતરનિશં કલયંતુ માન્યે || 16 ||

યત્કટાક્ષ સમુપાસના વિધિઃ
સેવકસ્ય સકલાર્થ સંપદઃ |
સંતનોતિ વચનાંગ માનસૈઃ
ત્વાં મુરારિહૃદયેશ્વરીં ભજે || 17 ||

સરસિજનિલયે સરોજહસ્તે
ધવળતમાંશુક ગંધમાલ્યશોભે |
ભગવતિ હરિવલ્લભે મનોજ્ઞે
ત્રિભુવનભૂતિકરી પ્રસીદમહ્યમ || 18 ||

દિગ્ઘસ્તિભિઃ કનક કુંભમુખાવસૃષ્ટ
સ્વર્વાહિની વિમલચારુજલાપ્લુતાંગીમ |
પ્રાતર્નમામિ જગતાં જનનીમશેષ
લોકધિનાથ ગૃહિણીમમૃતાબ્ધિપુત્રીમ || 19 ||

કમલે કમલાક્ષ વલ્લભે ત્વં
કરુણાપૂર તરંગિતૈરપાંગૈઃ |
અવલોકય મામકિંચનાનાં
પ્રથમં પાત્રમકૃતિમં દયાયાઃ || 20 ||

દેવિ પ્રસીદ જગદીશ્વરિ લોકમાતઃ
કળ્યાણગાત્રિ કમલેક્ષણ જીવનાથે |
દારિદ્ર્યભીતિહૃદયં શરણાગતં માં
આલોકય પ્રતિદિનં સદયૈરપાંગૈઃ || 21 ||

સ્તુવંતિ યે સ્તુતિભિરમીભિરન્વહં
ત્રયીમયીં ત્રિભુવનમાતરં રમામ |
ગુણાધિકા ગુરુતુર ભાગ્ય ભાગિનઃ
ભવંતિ તે ભુવિ બુધ ભાવિતાશયાઃ || 22 ||

સુવર્ણધારા સ્તોત્રં યચ્છંકરાચાર્ય નિર્મિતં
ત્રિસંધ્યં યઃ પઠેન્નિત્યં સ કુબેરસમો ભવેત ||

Sarvadeva Kruta Sri Lakshmi Stotram Lyrics (Slokas) in Gujarati

ક્ષમસ્વ ભગવત્યંબ ક્ષમા શીલે પરાત્પરે|
શુદ્ધ સત્વ સ્વરૂપેચ કોપાદિ પરિ વર્જિતે||

ઉપમે સર્વ સાધ્વીનાં દેવીનાં દેવ પૂજિતે|
ત્વયા વિના જગત્સર્વં મૃત તુલ્યંચ નિષ્ફલમ|

સર્વ સંપત્સ્વરૂપાત્વં સર્વેષાં સર્વ રૂપિણી|
રાસેશ્વર્યધિ દેવીત્વં ત્વત્કલાઃ સર્વયોષિતઃ||

કૈલાસે પાર્વતી ત્વંચ ક્ષીરોધે સિંધુ કન્યકા|
સ્વર્ગેચ સ્વર્ગ લક્ષ્મી સ્ત્વં મર્ત્ય લક્ષ્મીશ્ચ ભૂતલે||

વૈકુંઠેચ મહાલક્ષ્મીઃ દેવદેવી સરસ્વતી|
ગંગાચ તુલસીત્વંચ સાવિત્રી બ્રહ્મ લોકતઃ||

કૃષ્ણ પ્રાણાધિ દેવીત્વં ગોલોકે રાધિકા સ્વયમ|
રાસે રાસેશ્વરી ત્વંચ બૃંદા બૃંદાવને વને||

કૃષ્ણ પ્રિયા ત્વં ભાંડીરે ચંદ્રા ચંદન કાનને|
વિરજા ચંપક વને શત શૃંગેચ સુંદરી|

પદ્માવતી પદ્મ વને માલતી માલતી વને|
કુંદ દંતી કુંદવને સુશીલા કેતકી વને||

કદંબ માલા ત્વં દેવી કદંબ કાનને2પિચ|
રાજલક્ષ્મીઃ રાજ ગેહે ગૃહલક્ષ્મી ર્ગૃહે ગૃહે||

ઇત્યુક્ત્વા દેવતાસ્સર્વાઃ મુનયો મનવસ્તથા|
રૂરૂદુર્ન મ્રવદનાઃ શુષ્ક કંઠોષ્ઠ તાલુકાઃ||

ઇતિ લક્ષ્મી સ્તવં પુણ્યં સર્વદેવૈઃ કૃતં શુભમ|
યઃ પઠેત્પ્રાતરુત્થાય સવૈસર્વં લભેદ્ધ્રુવમ||

અભાર્યો લભતે ભાર્યાં વિનીતાં સુસુતાં સતીમ|
સુશીલાં સુંદરીં રમ્યામતિ સુપ્રિયવાદિનીમ||

પુત્ર પૌત્ર વતીં શુદ્ધાં કુલજાં કોમલાં વરામ|
અપુત્રો લભતે પુત્રં વૈષ્ણવં ચિરજીવિનમ||

પરમૈશ્વર્ય યુક્તંચ વિદ્યાવંતં યશસ્વિનમ|
ભ્રષ્ટરાજ્યો લભેદ્રાજ્યં ભ્રષ્ટ શ્રીર્લભેતે શ્રિયમ||

હત બંધુર્લભેદ્બંધું ધન ભ્રષ્ટો ધનં લભેત||
કીર્તિ હીનો લભેત્કીર્તિં પ્રતિષ્ઠાંચ લભેદ્ધ્રુવમ||

સર્વ મંગળદં સ્તોત્રં શોક સંતાપ નાશનમ|
હર્ષાનંદકરં શાશ્વદ્ધર્મ મોક્ષ સુહૃત્પદમ||

|| ઇતિ સર્વ દેવ કૃત લક્ષ્મી સ્તોત્રં સંપૂર્ણમ ||


Mahalakshmi Ashtakam
Kanakadhara Stotram In Gujarati
Shree Suktam In Gujarati
શ્રી સૂક્ત ગુજરાતી અનુવાદ

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *