નિર્વાણષટ્કમ – Nirvana Shatkam in Gujarati with meaning

Sivohm-Shivohm-Anil Voice-4 -આત્માષ્ટકમ-Aatmshtakam-Stotra-With Gujarati Traslation

 

મનોબુદ્ધયહંકાર ચિત્તાની નાહં,
ન ચ શ્રોત્રજિહ્‌વે ન ચ ઘ્રાણ નેત્રે
ન ચ વ્યોમભૂમિ ન તેજો ન વાયુ
ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ –1
(હું) મન -બુદ્ધિ–અહંકાર–અને ચિત્ત નથી.કર્ણ કે જિભ નથી અને નાક કે કાન નથી,
આકાશ -પૃથ્વી -અગ્નિ –વાયુ (કે જળ )નથી(હું) ચિત્ આનંદ (સ્વ)રૂપ શિવ છું-હું શિવ છું )

ન ચ પ્રાણસંજ્ઞો ન વૈ પંચવાયુ
ર્ન વા સપ્તધાતુર્ન વા પંચકોષાઃ
ન વાક્‌પાણિપાદં ન ચોપસ્થપાયૂ
ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ –2
(હું) પ્રાણ(નામે જે ઓળખાય છે તે) નથી કે પાંચ વાયુ નથી,સાત ધાતુ કે પાંચ કોશ નથી
હાથ ,પગ ,ઉપસ્થ અને પાયુ નથી (કર્મેન્દ્રિયો)(હું) ચિત્ આનંદ (સ્વ)રૂપ શિવ છું-હું શિવ છું )

ન મે દ્વેષરાગૌ ન મે લોભમોહૌ,
મદો નૈવ મે નૈવ માત્સર્યભાવઃ
ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષઃ
ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ –3
(મારે રાગ દ્વેષ નથી, મારે લોભ મોહ નથી,મારા માં મદ નથી અને માત્સર્યભાવ પણ નથી,
મારે માટે ધર્મ ,અર્થ ,કામ અને મોક્ષ્ નથી,(હું) ચિત્ આનંદ (સ્વ)રૂપ શિવ છું-હું શિવ છું )

ન પુણ્યં ન પાપં ન સૌખ્યં ન દુઃખં
ન મંત્રો ન તિર્થં ન વેદા ન યજ્ઞાઃ
અહં ભોજનં નૈવ ભોજયં ન ભોકતા
ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ –4
(મારે પુણ્ય નથી ,પાપ નથી ,સુખ નથી,દુખ નથી,મંત્ર નથી ,તીર્થ નથી ,વેદ નથી ,યજ્ઞ નથી,
હું ભોજન નથી ,ભોજ્ય નથી અને ભોક્તા પણ નથી,(હું) ચિત્ આનંદ (સ્વ)રૂપ શિવ છું-હું શિવ છું)

ન મે મૃત્યુ શંકા ન મે જાતિભેદઃ
પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ
ન બન્ધુર્ન મિત્ર ગુરૂર્ નૈવ શિષ્યઃ
ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ –5
(મને મૃત્યુ નો ભય નથી ,જાતિ ના ભેદ થી હું પર છું,મારે માતા નથી ,મારે પિતા નથી કે જન્મ નથી,
મારે બંધુ નથી,મિત્ર નથી,ગુરુ નથી અને શિષ્ય નથી,(હું) ચિત્ આનંદ (સ્વ)રૂપ શિવ છું-હું શિવ છું )

અહં નિર્વિકલ્પો નિરાકાર રૂપો
વિભુ વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ્
સદામે સમત્વં ન મુક્તિ ન બંન્ઘઃ
ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ –6
(હું) વિકલ્પ રહિત છું ,નિરાકાર રૂપ છું,વિભુ છું ,સર્વત્ર સર્વ ઇન્દ્રિયો માં વ્યાપ્ત છું,
મારા માં સદા સમત્વ છે-બંધન કે મુક્તિ ,બંને થી મુક્ત છું,(હું) ચિત્ આનંદ (સ્વ)રૂપ શિવ છું-હું શિવ છું)
——————————————————–
Shivohm-Shivohm-Atmashtakam-In English with Translation

Mano budhyahankara chithaa ninaham,
Na cha srothra jihwe na cha graana nethrer,
Na cha vyoma bhoomir na thejo na vayu,
Chidananada Roopa Shivoham, Shivoham.

(Neither am I mind, nor intellect,Nor ego, nor thought,
Nor am I ears or the tongue or the nose or the eyes,
Nor am I earth or sky or air or the light,
I am Shiva, I am Shiva, the nature of Bliss.)

Na cha praana sangno na vai pancha vaayuh,
Na vaa saptha dhathur na va pancha kosa,
Na vak pani padam na chopastha payu,
Chidananada Roopa Shivoham, Shivoham.

(Neither am I the movement due to life,
Nor am I the five airs, nor am I the seven elements constituting the body (Dhatu),
Nor am I the five sheaths which invest the soul,
Nor am I voice or hands or feet or other organs,
I am Shiva, I am Shiva, the nature of Bliss.)

Na me dwesha raghou na me lobha mohou,
Madho naiva me naiva matsarya bhava,
Na dharmo na cha artha na kamo na moksha,
Chidananada Roopa Shivoham, Shivoham.

(I am not the state of envy and passion or the emotions of hatred, greed and attachment,
Neither I am intoxication nor I am the emotion of jealousy,
And I am not even the four Purushartha — Dharma, Artha, Kama, and Moksha,
I am Shiva, I am Shiva, the nature of Bliss.)

Na punyam na paapam na soukhyam na dukham,
Na manthro na theertham na veda na yagna,
Aham bhojanam naiva bhojyam na bhoktha,
Chidananada Roopa Shivoham, Shivoham.

(I am not a good deed(Punya), or a Sinful deed(Paapa), or well-being/comfort(Saukhya), or Grief(Dukha),
Neither I am holy chants (Mantra) or holy Shrine (Teertha) nor I am the Veda or the Sacrifice and Oblation,
I am neither food or the consumer who consumes food,
I am Shiva, I am Shiva, the nature of Bliss.)

Na mruthyur na sankha na me jathi bhedha,
Pitha naiva me naiva matha na janma,
Na bhandhur na mithram gurur naiva sishyah,
Chidananada Roopa Shivoham, Shivoham.

(I do not have death or doubts or distinction of caste,
I do not have either father or mother or even birth,
And I do not have relations or friends or teacher or students,
I am Shiva, I am Shiva, the nature of Bliss.)

Aham nirvi kalpo nirakara roopo,
Vibhuthwascha sarvathra sarvendriyanaam,
Na chaa sangatham naiva mukthir na meyah
Chidananada Roopa Shivoham, Shivoham.

(I am free from changes, and lack all the qualities and form,
I envelope all forms from all sides and am beyond the sense-organs,
I am always in the state of equality — there is no liberation (Mukti) or captivity (Bandha),
I am Shiva, I am Shiva, the nature of Bliss.)

– Sri Jagadguru Adi Shankaracharya

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *