Bhaja Govindam Meaning In Gujarati
ભજગોવિંદમ-સ્તોત્ર-Bhaj Govindam Stotra-Gujarati चर्पटपंजरिकास्तोत्रम આદિ શંકરાચાર્ય જયારે કાશી ગયેલા ત્યારે એક દિવસ મણી કર્ણિકા ઘટ પર એક વયોવૃધ પંડિત ને વ્યાકરણ નું -ડુકૃગ્કરણે -નું સુત્ર ઉચ્ચારતા જોયેલા …. તેને જોઈ તેને ઉપદેશ આપતા આ ભજ ગોવિંદમ્-સ્તોત્ર નું નિર્માણ થયેલું….. હે મૂઢ -સતત ગોવિંદ નું ભજન કર-કેમકે મૃત્યુ નજીક આવ્યા પછી – ડુકૃગ્કરણે -સુત્ર નું રટણ…