Stotra

Shani Stotra In Gujarati – શનિ સ્તોત્ર

Shani Stotra In Gujarati

શનિદોષથી મુક્તિ મેળવવા માટે મૂળ નક્ષત્રયુક્ત શનિવારથી શરૂ કરીને સાત શનિવાર સુધી શનિદેવની પૂજા કરવાની સાથે વ્રત કરવાથી લાભ થાય છે. પૂર્ણ નિયમાનુસાર પૂજા અને વ્રત કરવાથી શનિદેવની કૃપા મળે છે અને સાથે દુઃખ ખતમ થાય છે. શનિદેવના ક્રોધથી બચવું જરૂરી છે. નહીં તો મનષ્ય પર અનેક પ્રકારના દોષ લાગે છે. આ સિવાય તેમની પૂજા કરતી સમયે અનેક વાતનું ધ્યાન રાખવું પણ આવશ્યક છે.

જાણો શનિદેવને પ્રસન્ન કરવા માટે દથરથકૃત શનિ સ્ત્રોતનું ખાસ મહત્વ છે. આ મંત્રના જાપ સાથે શનિદેવની પૂજાથી ખાસ ફળની પ્રાપ્તિ થાય છે. તો આજથી 7 શનિવાર માટે નીચે આપેલા ખાસ મંત્રનો જાપ કરો શરૂ.

દશરથકૃત શનિ સ્તોત્ર

નમ: કૃષ્ણાય નીલાય શિતિકંઠનિભાય ચ ।
નમ: કાલાગ્નિરુપાય કૃતાન્તાય ચ વૈ નમ: ॥૧॥

નમો નિર્માંસદેહાય દીર્ઘશ્મશ્રુજટાય ચ ।
નમો વિશાલનેત્રાય શુષ્કોદર ભયાકૃતે ॥૨॥

નમ: પુષ્કલગોત્રાય સ્થૂલરોમ્ણેથ વૈ નમ: ।
નમ: દીર્ઘાય શુષ્કાય કાલદષ્ટ્ર નમોસ્તુતે ॥૩॥

નમસ્તે કોટરાક્ષાય દુર્નિરીક્ષ્યાય વૈ નમ: ।
નમો ઘોરાય રૌદ્રાય ભીષણાય કપાલિને ॥૪॥

નમસ્તે સર્વભક્ષાય બલીમુખ નમોસ્તુ તે ।
સૂર્યપુત્ર નમસ્તેસ્તુ ભાસ્કરેભયદાય ચ ॥૫॥

અધોદૃષ્ટે: નમસ્તેસ્તુ સંવર્તક નમોસ્તુ તે।
નમો મન્દગતે તુભ્યં નિસ્ત્રિંશાય નમોસ્તુતે ॥૬॥

તપસા દગ્ધદેહાય નિત્યં યોગરતાય ચ ।
નમો નિત્યં ક્ષુધાર્તાય અતૃપ્તાય ચ વૈ નમ: ॥૭॥

જ્ઞાનચક્ષુર્નમસ્તેસ્તુ કશ્યપાત્મજ સૂનવે ।
તુષ્ટો દદાસિ વૈ રાજ્યં રુષ્ટો હરસિ તત્ક્ષણાત ॥૮॥

દેવાસુરમનુષ્યાશ્ચ સિદ્ધવિદ્યાધરોરગા: ।
ત્વયા વિલોકિતા: સર્વે નાશં યાન્તિ સમૂલત: ॥૯॥

પ્રસાદં કુરું મે દેવ વારાહોહમુપાગત: ।
એવં સ્તુતસ્તદ સૌરિર્ગ્રહરાજો મહાબલ: ॥૧૦॥

=============================================

दशरथकृत शनि स्तोत्र

नम: कृष्णाय नीलाय शितिकण्ठनिभाय च।
नम: कालाग्निरूपाय कृतान्ताय च वै नम: ।।
नमो निर्मांस देहाय दीर्घश्मश्रुजटाय च।

नमो विशालनेत्राय शुष्कोदर भयाकृते।।
नम: पुष्कलगात्राय स्थूलरोम्णेऽथ वै नम:।
नमो दीर्घायशुष्काय कालदष्ट्र नमोऽस्तुते।।

नमस्ते कोटराक्षाय दुर्निरीक्ष्याय वै नम:।
नमो घोराय रौद्राय भीषणाय कपालिने।।

नमस्ते सर्वभक्षाय वलीमुखायनमोऽस्तुते।
सूर्यपुत्र नमस्तेऽस्तु भास्करे भयदाय च।।

अधोदृष्टे: नमस्तेऽस्तु संवर्तक नमोऽस्तुते।
नमो मन्दगते तुभ्यं निरिस्त्रणाय नमोऽस्तुते।।

तपसा दग्धदेहाय नित्यं योगरताय च।
नमो नित्यं क्षुधार्ताय अतृप्ताय च वै नम:।।

ज्ञानचक्षुर्नमस्तेऽस्तु कश्यपात्मज सूनवे।
तुष्टो ददासि वै राज्यं रुष्टो हरसि तत्क्षणात्।।

देवासुरमनुष्याश्च सिद्घविद्याधरोरगा:।
त्वया विलोकिता: सर्वे नाशंयान्ति समूलत:।।

प्रसाद कुरु मे देव वाराहोऽहमुपागत।
एवं स्तुतस्तद सौरिग्र्रहराजो महाबल:।।

કેવી રીતે પાઠ કરવો તમે સવારે કે સાંજે ગમે ત્યારે તેનો પાઠ કરી શકો છો. પાઠ કરતા પહેલા શનિદેવની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમની કષ્ટ દૂર કરવા માટે પ્રાર્થના કરો. આ પછી, આ શનિ સ્તોત્રનો સંપૂર્ણ ભક્તિ સાથે પાઠ કરો. પૂજા કર્યા પછી શનિ મંદિરમાં અથવા પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરો. ગરીબોને ક્ષમતા અનુસાર દાન કરો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

shani stotra in gujarati
dashrath krit shani stotra in gujarati
shani stotra in gujarati lyrics
shani stotra in gujarati pdf
dashrath krit shani stotra in gujarati pdf download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *