Stotra

Shri Gopijan Vallabhashtakam in Gujarati lyrics – શ્રીગોપીજનવલ્લભાષ્ટક

Shri Gopijan Vallabhashtakam in Gujarati -
Shri Gopijan Vallabhashtakam in Gujarati

श्री गोपीजन वल्लभाष्टकम
Shri Gopijan Vallabhashtakam in Gujarati –
શ્રીગોપીજનવલ્લભાષ્ટક

श्री गोपीजन वल्लभाष्टकम | Shri Gopijan Vallabhashtakam With Lyrics | Popular Devotional Songs – YouTube

શ્રીહરિદાસોક્તં શ્રીગોપીજનવલ્લભાષ્ટક

સરોજ- નેત્રાય કૃપા-યુતાય મન્દાર-માલા-પરિભૂષિતાય ।।
ઉદાર-હાસાય લસન્‍મુખાય નમોસ્તુ ગોપીજનવલ્લભાય।।૧॥।

આનસન્દ-નન્દાદિક-દાયકાય બકીબક-પ્રાણ-વિનાશકાય ।।
મૃગેન્‍દ્ર-હસ્તાગ્રજભૂષણાય નમોસ્તુ ગોપીજનવલ્લભાય।।૨।।

ગોપાલ-લીલા-કૃત-કૌતુકાય ગોપાલકાજીવન-જીવનાય ।।
ભક્તેક-ગમ્યાય નવપ્રિયાય નમોસ્તુ ગોપીજનવલ્લભાય ।।૩।

મથાન-ભંડાખિલ-ભંજનાય હૈયંગવીનાશન-રંજનાય ।।
ગોસ્વાદદુગ્ધામૃત-પોષિતાય નમોસ્તુ ગોપીજનવલ્લભાયા૪॥

કલિન્દજા-કૂલ-કુતૃહલાય કિશોર-રૂપાય મનોહરાય ।।
પિશંગ-વસ્ત્રાય નરોત્તમાય નમોસ્તુ ગોપીજનવલ્લભાય ।।૫।।

ધરાધરાભાય ધરાધરાય શૃૂંગાર-હારાવલિ-શોભિતાય ।।
સમસ્ત-ગર્ગોક્તિ-સુલક્ષણાય નમોસ્તુ ગોપીજનવલ્લભાયા॥6।।

ઈભેન્દ્ર-કુમ્ભસ્થલ-ખંડનાય વિદેશ-વૃન્દાવન-મંડનાય ।।
હેસાય કંસાસુર-મર્દેનાય નમોસ્તુ ગોપીજનવલ્લભાય ।।૭।।

શ્રીદેવકી-સૂનુ-વિમોક્ષણાય ક્ષત્તોદ્ધવાકૂર-વર-પ્રદાય ।
ગદાસિશંખાબ્જ- ચતુર્ભુજાય નમોસ્તુ ગોપીજનવલ્લભાય॥૮॥

॥ ઇતિ શ્રીહરિદાસોક્તં શ્રીગોપીજનવલ્લભાષ્ટક સમ્પૂર્ણમ્‌॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *